મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરપદળમાં 8થી 10 ગામને જોડતો પુલ તૂટ્યો, વધુ એક પુલમાં ભ્રષ્ટાચાર?

રાજકોટના પડધરી તાલુકાના સરપદળ ગામમાં નવા પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો છે. પૂલ તૂટતા વાહનોની અવરજવર થઈ બંધ છે

રાજકોટના પડધરી તાલુકાના સરપદળ ગામમાં નવા પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો છે. પૂલ તૂટતા વાહનોની અવરજવર થઈ બંધ છે. આ પુલ અલગ અલગ 8થી 10 જેટલા ગામોને જોડે છે. નવાઈની વાત એ છે કે, જૂનો પુલ અડીખમ છે અને નવા પુલના વચ્ચેથી બે કટકા થઈ ગયા છે. પરિણામે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, વધુ એક પુલમાં ભ્રષ્ટાચાર થયો છે.

આ સમાચાર શેર કરો