Video: સુરતમાં શાકમાર્કેટમાં છૂટા હાથની મારામારી, બે યુવકોએ મહિલાને માર્યો ઢોર માર
સુરતમાં કાયદો વ્યવસ્થા જાણે કથળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સચિન જીઆઈડીસી પોલી
સુરતમાં કાયદો વ્યવસ્થા જાણે કથળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વરાજ કોમ્પલેક્ષની સામે ચાલતાં સબ્જી માર્કેટની જગ્યા પર લારી લગાવવાના મુદ્દે છુટ્ટા હાથે મારામારીના વીડિયો વાયરલ થયાં છે.વીડિયો બે વ્યક્તિ મહિલાને જાહેરમા ઢોર માર મારી રહ્યાં છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ઉત્તરાયણ અગાઉ પતંગના દોરાથી બચાવવા પ્રયાસ, ટૂ વ્હિલર પર બંધાયા સેફ્ટી ગાર્ડ




