VIDEO : બોપલમાં કાર અકસ્માત સર્જનાર નબીરો રૂપલ માનસિક રોગી? જુઓ શું કહ્યું પત્નીએ
Bopal Car accident Statement of Ripal Panchal wife | Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે એક દારૂ પીધેલા કાર ચાલકે પૂરઝડપે ક

Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે એક દારૂ પીધેલા કાર ચાલકે પૂરઝડપે કાર ચલાવીને ઘણા વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પોલીસે નબીરા રીપલની અટકાયત કરી લીધી છે. હવે આ સમગ્ર મામલે રીપલની પત્ની કાનન પંચાલનું નિવેદન સામે આવ્યું છે.
રીપલની માનસિક રોગની દવા ચાલી રહી છે : પત્ની કાનન પંચાલ
રીપલ પંચાલ પત્ની કાનન પંચાલે પતિનો બચાવ કરતા કહ્યું કે રીપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે. રાત્રે રીપલ પંચાલ રાત્રે ઘરે હતો અને સવારે બહાર નીકળ્યો ત્યાર બાદ આ ઘટના બની છે અને હું દરેકની માફી માંગુ છું.




