VIDEO : બોપલમાં નબીરા રીપલે સર્જેલો અકસ્માત નજરે જોનારા રાહદારીએ વર્ણવી ઘટના, જુઓ શું કહ્યું
અમદાવાદ શહેરમાં બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે રીપલ પંચાલ નામના નબીરાએ ઓડી કાર પૂરઝડપે ચલાવી સંખ્

અમદાવાદ શહેરમાં બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે રીપલ પંચાલ નામના નબીરાએ ઓડી કાર પૂરઝડપે ચલાવી સંખ્યાબંધ વાહનોને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત નજરે જોનારા રાહદારીએ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે રીપલ પટેલ રોંગ સાઈડમાં સ્પીડથી કાર ચલાવીને આવી રહ્યો હતો. પહેલા તેણે એક પાર્ક કરેલી હેન્ડબ્રેક લગાવેલી કારને ટક્કર મારી હતી. બાદમાં અન્ય વાહનોને ટક્કર મારી હતી.




