મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોગસ વોટીંગ: 58 વર્ષીય આધેડ મત આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે મત તો પડી ગયો

ગુજરાતના પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બો

ગુજરાતના  પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બોગસ વોટિંગનો મામલે સામે આવ્યો છે. જેમાં ડાકોરના વોર્ડ પાંચના ૨૪૦ નંબરના બૂથ પર ૫૮ વર્ષીય ખોડાભાઈ જીવાભાઈ વોટ આપવા ગયા ત્યારે તેમનો મત પહેલેથી જ કોઈ આપી ગયાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર,બુથ એજન્ટ અને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી પર ઉઠ્યા હતા.

આ સમાચાર શેર કરો