VIDEO: પલસાણામાં ગેસ લીકેજ બાદ થયેલો બ્લાસ્ટ જીવલેણ સાબિત થયો, ત્રણના સારવાર દરમિયાન મોત
પલસાણાના ચલથાણ ગામે 17મી તારીખે ગેસ લીકેજથી થયેલા ભીષણ ફ્લેશ ફાયરમાં ગંભીર રીતે
પલસાણાના ચલથાણ ગામે 17મી તારીખે ગેસ લીકેજથી થયેલા ભીષણ ફ્લેશ ફાયરમાં ગંભીર રીતે દાઝેલા 6 લોકો પૈકી 3 વ્યક્તિઓના ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા છે. મૃતકોમાં ઘર માલિક નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી યાદવ અને માસૂમ બાળક અનુજનો સમાવેશ થાય છે. બંધ ઘરમાં આખો દિવસ ગેસ લીક થતા ઘર ગેસ ચેમ્બર બન્યું હતું, જ્યાં સ્વિચ ચાલુ કરતા જ વિસ્ફોટ થયો હતો.
જાહેરાત








