KUTCH : રાપર નગરપાલિકામાં ભાજપના કાર્યકરોએ મતદારોને ખુલ્લેઆમ રૂપિયા વેચ્યા, Video વાયરલ
કચ્છ જિલ્લાના રાપરમાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ મતદારોને ખુલ્લેઆમ રૂપ

કચ્છ જિલ્લાના રાપરમાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ મતદારોને ખુલ્લેઆમ રૂપિયા વેચ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રાપર નગરપાલિકામાં વોર્ડ-1ના વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ રૂપિયા વેચ્યા હોવાનો આરોપ છે. કોંગ્રેસે આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરીઆદર્શ આચાર સહીતાના ભંગ બદલ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.




