VIDEO: ઇન્ડિયા ગઠબંધન પર ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતના પ્રહાર
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ઇન્ડિયા ગઠબંધનની 1 જૂને બેઠક મળવાની છે. આ બેઠકને લઇને ભાજપના પ્રવક્તા શ

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ઇન્ડિયા ગઠબંધનની 1 જૂને બેઠક મળવાની છે. આ બેઠકને લઇને ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપુતે ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગઠબંધનની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ ભાજપના પ્રવક્તાએ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.




