VIDEO: યુવરાજસિંહ સોલંકીનો ખુલાસો: ભાજપના કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી ડીમોલેશન અટકાવ્યું
TRP ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. સપ્ટેમ્બર 2023માં આગ લાગી
TRP ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કર્યો હતો.ભાજપના કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી ડીમોલેશન અટકાવ્યું હતું.




