મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દાહોદમાં બાઈક સાઇન બોર્ડના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

દાહોદ જિલ્લામાં રળીયાતી નજીક બાઈક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. પૂરપાટ ઝડપે

દાહોદ જિલ્લામાં રળીયાતી નજીક બાઈક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતી બાઈક રસ્તા પાસે આવેલા સાઇન બોર્ડના થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને યુવકો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો