મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી બસ ડેપો નજીક ST બસની અડફેટે ભિક્ષુકનું મોત

નવસારી બસ ડેપો નજીક વાપીથી કાલિયાકુવા જતી ST બસે ડેપોમાં વળતી વખતે અકસ્માત સર્જ્યો હતો. ડેપોમાં પ્રવેશતી વખતે

તસવીર: gstv

નવસારી બસ ડેપો નજીક વાપીથી કાલિયાકુવા જતી ST બસે ડેપોમાં વળતી વખતે અકસ્માત સર્જ્યો હતો. ડેપોમાં પ્રવેશતી વખતે રસ્તા પર એક ભિક્ષુક પર બસનું પાછલું ટાયર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ અને ડેપો મેનેજમેન્ટનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો