VIDEO: નવસારી રેલ્વે ટ્રેક પર બેભાન મહિલા મળી
નવસારી રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પર એક મહિલા બેભાન હાલતમાં મળી આવી છે. ઘટનાની જ

નવસારી રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પર એક મહિલા બેભાન હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. મહિલાની ઓળખ તેમજ પરિવારજનોની વિગતો મેળવવા નવસારી અને રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.




