મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદની સંભાવનાને પગલે બારડોલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું

૨૪ કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવા

તસવીર: gstv

૨૪ કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ૩૧ જુલાઈએ રેડ એલર્ટ અને ૧ ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે…નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. બારડોલી વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. બારડોલી પ્રાંત અધિકારીએ આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજીને ડિવિઝન હેઠળના તાલુકાઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે.પ્રાંત અધિકારીએ નાગરિકોને જાહેર સંદેશ આપીને વરસાદી આફત સમયે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે

આ સમાચાર શેર કરો