Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: AMC will conduct a survey on the damage caused due to heavy rains

અમદાવાદ: ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે એએમસી સર્વે કરશે

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારે વરસાદના કારણે અમદાવાદમાં થયેલા વ્યાપક નુકસાનનો સર્વે કરવામાં આવશે. મિલ્કત ધારકો અને વેપારીઓને નુકસાન થયું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે....અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે માટે સાતેય ઝોનમાં ટીમ બનાવવામાં આવશે. દરેક ઝોનમાં ડેપ્યુટી સીટી ઈજનેર, ટેક્સ કલેક્ટર અને સંબંધિત અધિકારીઓની ટીમ નુકસાનનો વિગતવાર સર્વે કરશે....સર્વે પછી નુકસાનનો વ્યાપ અને અંદાજિત રકમનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે... આ રિપોર્ટના આધારે અસરગ્રસ્તોને સહાય આપવા અંગેનો નિર્ણય લેવામાં આવશે

App Store