મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, NDRFઅને SDRFની બે ટીમો તૈનાત

અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્

તસવીર: gstv

અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું છે કલેક્ટર ભવ્ય વર્માએ ૩૧ જુલાઈએ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે...જિલ્લામાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની એક ટીમ અને SDRFની બે ટીમ ઉપલબ્ધ છે. જેમને ધોળકા, બાવળા અને સાણંદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.આ સાથે જ જિલ્લા કલેકટરે જિલ્લા પોલીસ, પ્રાંત અધિકારીઓ, ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, આરોગ્ય ટીમ તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિતના તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે.આ સાથે જઆગામી બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો