VIDEO: ભારે વરસાદની આગાહી, ખેડા જિલ્લામાં બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ
મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહીને લઈને ખેડામાં બે દિવસ તમામ શિક્ષણ ક

મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહીને લઈને ખેડામાં બે દિવસ તમામ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ બે દિવસ માટે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા બાળકોની સલામતી સર્વોપરી હોવાથી નાગરિકોને સાવચેત રહેવા અને આદેશનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે...




