VIDEO: અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.. વિદ્યાર્થ

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતને સર્વોપરી ગણી અમદાવાદ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીદ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, શુક્રવારે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.




