VIDEO: દાહોદના કાલીયાવાડમાં થતા બાળવિવાહ પર તંત્રએ લગાવી રોક
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે તંત્રની સતર્કતાથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. બાળકની ઉમર

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે તંત્રની સતર્કતાથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. બાળકની ઉમર 21 વર્ષથી ઓછી હોવાનું સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ માતા-પિતાને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજાવટ આપતા તેઓએ સ્થિતિની ગંભીરતા સમજી લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો. આ કાર્યવાહીથી બાળ લગ્ન અટકાવી બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.







