VIDEO: વડોદરામાં લુખ્ખા તત્વોનો આઈસ્ક્રીમ પાર્લર પર હુમલો, લોકો જીવ બચાવવા ભાગ્યા
વડોદરામાં લુખ્ખા તત્વોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.વડોદરાના
વડોદરામાં લુખ્ખા તત્વોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.વડોદરાના રાત્રિ બજારમાં એક યુવકને ઘાતક હથિયાર સાથે લુખ્ખા તત્વોનું ટોળું મારવા માટે આવ્યુ હતું, પરંતુ યુવક આઈસ્ક્રીમ પાર્લરમાં ઘુસી જતા ટોળાએ પાર્લરમાં તોડફોળ કરીને આતંક મચાવ્યો હતો.




