મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુત્રપાડાના કણજોતર ગામમાં વીજ ચેકિંગ ટીમ પર હુમલો, બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત

ગુજરાતના સુત્રાપાડમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુત્રપાડાના કણજોતર ગામમાં વીજ ચેકિંગ

ગુજરાતના સુત્રાપાડમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુત્રપાડાના કણજોતર ગામમાં વીજ ચેકિંગ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વીજ ચેકિંગ ટીમ પર ઈજનેર પર 4 લોકોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત જુનિયર ઈજનેરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. વીજ ચેંકિગ દરમિયાન કેટલાક લોકો કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. સુત્રાપાડા પોલીસે બે મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ હુમલામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 

આ સમાચાર શેર કરો