મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લી / ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાનું ઇંધણ બચાવો ઝુંબેશને સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ઇંધણ બચાવો’ ઝુંબેશને સમર્થન આપતા અરવલ્લીના ભિલોડાના

તસવીર: GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ઇંધણ બચાવો’ ઝુંબેશને સમર્થન આપતા અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય અને રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા તથા આદિજાતિ વિકાસ મંત્રી પી.સી. બરંડાએ એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને મંત્રી બરંડાએ હવેથી પોતાના પ્રવાસ દરમિયાન તેમને ફાળવવામાં આવેલી સરકારી ગાડી કે ગાઈડ કારનો ઉપયોગ નહીં કરવાની જાહેરાત કરી છે. જિલ્લાની અંદર કે બહારના કોઈપણ પ્રવાસ માટે તેઓ સરકારી વાહનનો ત્યાગ કરીને પર્યાવરણ અને ઇંધણ બચાવવાની મુહિમમાં જોડાયા છે. 

આ સમાચાર શેર કરો