VIDEO: અરવલ્લી જિલ્લામાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
અરવલ્લી જિલ્લામાં ઘઉંના ગોડાઉનનો અભાવ હોવાનું જણાવી ભારતીય કિસાન સંઘે કલ
અરવલ્લી જિલ્લામાં ઘઉંના ગોડાઉનનો અભાવ હોવાનું જણાવી ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગોડાઉનના અભાવે ઘઉંની ખરીદી વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા મોડાસા ગોડાઉન પાસે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.




