રાજ્યમાં વધુ એક દુષ્કર્મની શરમજનક ઘટના
રાજ્યમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે, સુરત ના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે સ
રાજ્યમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે, સુરત ના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. રાત્રિના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો.




