ગઢડા સ્વામીનારાયણના લપંટ સ્વામીનો વધુ એક બીભત્સ VIDEO વાયરલ
સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીનો કથિત વીડિયો વાયરલ બાદ ગઢડા સ્વામીનારાયણના લપંટ સ્વામીનું વધુ

સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીનો કથિત વીડિયો વાયરલ બાદ ગઢડા સ્વામીનારાયણના લપંટ સ્વામીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ગઢડના વિશ્વજીવન સ્વામીએ સગીર પાસે સૃષ્ટિ વિરૂદ્ધની કૃત્ય કરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઇ સ્વામિનારાયણ સિદ્ધાંત હીત રક્ષક સમિતિના મહામંત્રી હશું વાઘાણીએ વિશ્વજીવન સ્વામી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હશુ વાઘાણીએ કહ્યું કે આવા બાવાઓ ધર્મને બદનામ કરી રહ્યા છે. સગીરને 500 રૂપિયાની લાલચ આપી સૃષ્ટી વિરૂદ્ધનું કામ કરાવી રહ્યા છે. આવા બાવાઓ સ્વામીનારાયણને બદનામ કરી રહ્યા છે આની સામે કાર્યવાહી થાય તેવી હીત રક્ષક સમિતિએ માગ કરી છે.




