મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધારાસભ્યના પુત્રની દબંગગીરી સામે દલિત સમાજની મહારેલીની જાહેરાત

12 જૂને ગોંડલમાં દલિત સમાજની મહારેલીની જાહેરાત કરવામા આવી.ગોંડલ ગણેશ અને તેના પરિવારની દબંગગીરી સામે દલિત

12 જૂને ગોંડલમાં દલિત સમાજની મહારેલીની જાહેરાત કરવામા આવી.ગોંડલ ગણેશ અને તેના પરિવારની દબંગગીરી સામે દલિત સમાજ દ્વારા રણશિગું ફૂક્યું છે. આ જાહેરાત જુનાગઢ અનુસૂચિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર યુવકના પિતા દ્વારા કરવામા આવી.

આ સમાચાર શેર કરો