મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિરોધ બાદ દબાણ શાખાની ટીમે પાણીની ટાંકી તોડવાની કામગીરી અધુરી છોડી દીધી

વડોદરા શહેરમાં સરદાર ભુવનના ખાચામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી.પાણી ટાંકી તોડી નાખતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વ

વડોદરા શહેરમાં સરદાર ભુવનના ખાચામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી.પાણી ટાંકી તોડી નાખતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ ટાંકી તોડવાની કામગીરી અધુરી છોડવામાં આવી.

આ સમાચાર શેર કરો