મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની પદયાત્રા દ્વારકા પહોંચી, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

રિલાયન્સ જૂથના અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. એવામાં રાત્રીના સમયે લીંબડી પહોંચેલા અનંત અંબાણીનુ

રિલાયન્સ જૂથના અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. એવામાં રાત્રીના સમયે લીંબડી પહોંચેલા અનંત અંબાણીનું સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. દીકરીઓ દ્વારા તિલક કરી  અનંત અંબાણીનું દ્વારકાધીશની છબી અર્પણ કરી સ્વાગત કરાયું હતું. પદયાત્રા દરમિયાન અનંત અંબાણીનું ઠેર ઠેર રસ્તાઓમાં સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રાનો સાત દિવસ પૂર્ણ અત્યાર સુધી 70થી વધુ કિમીનો સફર ચાલીને પૂર્ણ કરી છે. અનંત અંબાણી તારીખ 8 માર્ચના રોજ દ્વારકા પહોંચી પોતાનો જન્મદિવસ ઉજવશે. રસ્તામાં લોકો દ્વારા અનંત અંબાણીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો