VIDEO : નશો કરી બસ ચલાવતા AMTS ડ્રાઈવરે સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી દીધી
Ahmedabad News : અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવર ફરી નશાની હાલતમાં જોવા મળ્યો. બોપલ-ઘુમા પ

Ahmedabad News : અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવર ફરી નશાની હાલતમાં જોવા મળ્યો. બોપલ-ઘુમા પાસે એએમટીએસ બસ ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. AMTS બસ ડ્રાઈવરે નશાની હાલતમાં સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી દીધી હતી. આ ઘટનામા જાનહાની નથી થઈ.




