VIDEO: અમદાવાદમાં AMTS બસે વધુ એકનો લીધો જીવ, ઠક્કરનગર પાસે રાહદારીને મારી હતી ટક્કર
અમદાવાદમાં બેફામ એએમટીએસ વધુ એકવાર જીવલેણ બની છે. બીઆરટીએસ કોરિડોરમાં ચાલતી એએમટીએસ ચાલકે રાહદારીને ટક્કર મારતા ઘ
અમદાવાદમાં બેફામ એએમટીએસ વધુ એકવાર જીવલેણ બની છે. બીઆરટીએસ કોરિડોરમાં ચાલતી એએમટીએસ ચાલકે રાહદારીને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું છે.ઠક્કરનગર પાસે એએમટીએસ ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. નરોડાથી નારોલ રૂટની બસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.




