મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમિત શાહે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી, વિવિધ પુસ્તકો નિહાળી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે, આજે તેઓએ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે, આજે તેઓએ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. તેમની સાથે મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

13થી 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. અમિત શાહ બુક સ્ટોલની મુલાકાતે પહોંચી જુદી-જુદી પુસ્તકોને નિહાળી હતી. તેમની સાથે મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 13થી 23 નવેમ્બર સુધી અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. 

આ સમાચાર શેર કરો