મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાનમ ડેમનો અદ્ભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ

એક તરફ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેના પગલે નદી અને ડેમોના પાણીના સ્તરમાં વધારો થયો છે. ત્યાર

એક તરફ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેના પગલે નદી અને ડેમોના પાણીના સ્તરમાં વધારો થયો છે. ત્યારે પંચમહાલના જીવાદોરી સમાન પાનમ ડેમનો અદ્ભૂત નજારો જોવા મળ્યો છે. 

આ સમાચાર શેર કરો