VIDEO: અમદાવાદ: જોધપુર વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યોરિટી ગાર્ડને ઝડપી પાડવા

અમદાવાદના જોધપુર વિસ્તારમાં દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યોરિટી ગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે.... અગાસી પર ગયેલી એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડે ટેરેસનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ છે.. આનંદનગર પોલીસ, LCB અને ક્રાઇમ બ્રાન્ચની ૧૦થી વધુ ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, યુપીના હરદોઈના વતની અને માત્ર ૪ દિવસ પહેલાં જ 'A1 સિક્યુરિટીએજન્સી'માં નોકરીએ લાગ્યો હતો..આ એજન્સીએ વેરિફિકેશન વગર જ તેને કામે રાખ્યો હતો.




