મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: મેઘાણીનગરમાં ગેરકાયદેસર હથિયાર રાખનારાઓ વિરુદ્ધ પોલીસે આકરી કાર્યવાહી કરી

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખનારાઓ વિરુદ્ધ પો

તસવીર: gstv

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખનારાઓ વિરુદ્ધ પોલીસે મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું.... પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી તલવારો, રામપુરી ચપ્પુ અને છરા રાખતા અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે.... ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ કુલ ૩૩ કેસ નોંધાયા છે. અસામાજિક તત્વો પર લગામ કસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો