મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઓઢવમાં SP રીંગરોડ પર ટ્રિપલ અકસ્માતમાં શાળાએ જતો વિદ્યાર્થી થયો લોહીલુહાણ

AHMEDABAD NEWS : અમદાવાદના ઓઢવ એસ.પી.રીંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઈસર

AHMEDABAD NEWS : અમદાવાદના ઓઢવ એસ.પી.રીંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઈસર ગાડી અને ટ્રેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પાએ સાયકલ પર જતા વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, જેમાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો