VIDEO: અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહે પરિવાર સાથે અરોમા સ્કૂલ ખાતે કર્યું મતદાન; નાગરિકોને કરી મતદાનની અપીલ
અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહે અરોમા સ
અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહે અરોમા સ્કૂલ ખાતે સ્થિત મતદાન મથકે પોતાનું મતદાન કર્યું. પરિવાર સાથે પહોંચીને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મતદાન બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલ સાથે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.



