મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરઃ CCTVમાં કેદ થઈ અજીબ ઘટના, જોઈને તમે પણ...

સુરેન્દ્રનગરના સરા ગામે રાતના સમયે નશાખોર યુવક રોડ વચ્ચે બેસી ગયો હતો. જેના પગલે ત્યાંથી અવરજવર કર

સુરેન્દ્રનગરના સરા ગામે રાતના સમયે નશાખોર યુવક રોડ વચ્ચે બેસી ગયો હતો. જેના પગલે ત્યાંથી અવરજવર કરતા વાહનોને પસાર થવામાં અવરોધ ઉભો કર્યો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ સમાચાર શેર કરો