મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા - જામનગર નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત

દ્વારકા - જામનગર નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. સામાન્ય સ્પીડમાં જઈ રહેલ કારને

દ્વારકા - જામનગર નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. સામાન્ય સ્પીડમાં જઈ રહેલ કારને અન્ય બેફામ સ્પીડમાં ચાલી રહેલ કારએ પાછળથી ધડાકા ભેર ઉડાડી હતી. અકસ્માત થતાં બન્ને કાર હવામાં ઉછળીના વિડીયો સામે આવ્યા છે. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર આંબલીયાએ પોતાની કારમાં બેસાડી એમબુલન્સ સુધી પહોંચાડયા હતા. ઘાયલોને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા છે.

આ સમાચાર શેર કરો