VIDEO: SP રીંગરોડ પાસે સ્કૂલવાન સહિત ત્રણ કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓને પહોંચી ઈજા
અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના SP રીંગરોડ પાસે ત્રિ

અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના SP રીંગરોડ પાસે ત્રિપલ અકસ્માત થયો હતો. ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે ટક્કર થઈ હતી.
ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી
ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઈજા પહોંચી હતી.




