VIDEO: સુરેન્દ્રનગરના મૂળીમાં આપના નેતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમમાં આપ નેતાએ પોલીસ કામગીરી સામે
સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂત સ્નેહમિલન કાર્યક્રમમાં આપ નેતાએ પોલીસ કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા.લીંબડી ડિવિઝન હેઠળ આવતા પોલીસ મથકો સામે ગંભીર આક્ષેપો કરતા રાજુ કપરાડાએ જણાવ્યુ કે 2 લાખની ખંડણી પડાવનાર આરોપીઓનું સરઘસ નહિ કાઢવા પોલીસે 5 લાખ લીધા છે.




