VIDEO: આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવા ગયેલા યુવાનને મારવામાં આવ્યો માર
આણંદની ગામડી પોલીસ ચોકીમાં યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છ
આણંદની ગામડી પોલીસ ચોકીમાં યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.એક્સિડન્ટની ફરીયાદ નોંધાવવા ગયેલા યુવકને માર માર્યોની વિગત સામે આવી છે.ફરિયાદીને માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવકને કાનના ભાગે ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે યુવકને માર મારતા રોષની લાગણી ફેલાઈ હતી. જનરલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.




