VIDEO: ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યુ
ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાં કૂદી યુવકે આત્મહત્યા કરી. ગૌતમેશ્વર તળાવમાં ઈન
ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાં કૂદી યુવકે આત્મહત્યા કરી. ગૌતમેશ્વર તળાવમાં ઈનાયત હાજીભાઈ ચુડેસર નામના યુવકે છલાંગ લગાવી કરી આત્મહત્યા. યુવક સિહોરના લીલાપીર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. વ્યાજખોરોના ત્રાસને કારણે યુવકે મોતને વ્હાલુ કર્યુ હોવાનું સામે આવ્યું છે.




