VIDEO: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈન સાથે ફિલિપાઈન્સની મહિલા ઝડપાઈ
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈનના જથ્થા સાથે ફિલિપાઈન્સની મહ
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈનના જથ્થા સાથે ફિલિપાઈન્સની મહિલાની એનસીબીએ ધરપકડ કરી છે. મહિલા એરપોર્ટમાંથી હેરોઈનનો જથ્થો લઈને બહાર આવી રહી હતી. તેના સામાનની તપાસ કરવામાં આવી હતી અને તેની પાસેથી મોટી માત્રામાં હેરોઇન મળી આવ્યું હતું. મહિલાની પૂછપરછ દરમિયાન આ જથ્થો ગુજરાતમાં વિવિધ સ્થળોએ મોકલવાનો હોવાનું બહાર આવ્યું હતું.




