જંગલનો રાજા પરિવાર સાથે લટાર મારવા નીકળ્યો, એક સાથે 12 સિંહનો VIDEO વાયરલ
ગીરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા માટે બહાર નીકળ્યું હતું. સિંહના પરિવારનો વીડિયો સોશિ
ગીરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા માટે બહાર નીકળ્યું હતું. સિંહના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.એક સાથે 9 સિંહ બાળ સાથે 3 સિંહણની લટારનો વીડિયો વાયરલ થયો છે.




