મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના તાંદલજા વિસ્તારમાં ખાડા અને ભૂવાની અનોખી રીતે ઉજવણી

વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મસમોટા ભૂવાઓનો રાજ છ

વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મસમોટા ભૂવાઓનો રાજ છે,  જે અંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનો સમારકામ પણ કરવામાં આવતું નથી. જેને લઈને આખા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો