મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાઠીના નજીક વોકળમાં ત્રણ વર્ષની બાળકી તણાઈ

લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક પાણીના વોકળામાં માસૂમ બાળકી તણાયા બાદ શોધખોળ શરૂ કરાઈ. બપોર

તસવીર: gstv

લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક પાણીના વોકળામાં માસૂમ બાળકી તણાયા બાદ શોધખોળ શરૂ કરાઈ.  બપોરના સમયે પાણીના વોકળામાં અચાનક પાણી આવી જતા નંદની નામની 3 વર્ષીય બાળકી ડૂબી જતા ખેત મજૂર પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતા ફાયરવિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિકો અને પ્રશાસન બાળકીની શોધખોળમાં લાગ્યું હતુ.

આ સમાચાર શેર કરો