Video: લાઠીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મિર ખાતે શહીદ, 'જય ઠાકર' લખી રહ્યાનો VIDEO થયો વાઈરલ
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના 28 વર્ષીય આર્મી જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવા
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના 28 વર્ષીય આર્મી જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. તેમના ગામ અને પરિવારમાં શોકનો માહોલ છે.
શહીદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કાશ્મીરના ઠંડા-બરફીલા વાતાવરણમાં શહીદ જવાન મેહુલ 'જય ઠાકર' લખતા જોવા મળે છે. જવાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.




