મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાવનગરના વડવા નેરા વિસ્તારમાં ધડાકાભેર તૂટી પડ્યું ત્રણ માળનું મકાન

​​Bhavnagar News : ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતુ

​​Bhavnagar News : ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ મકાન ધડાકાભેર તૂટી પડતા લોકોમાં નાસભાગ મસી ગઈ હતી. બાજુમાં રહેલા મકાનને તોડી પાડવામાં આવ્યું હતું, જેના  કારણે આ મકાન પડ્યું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ કરી રહ્યું છે. મકાન પડ્યું હતું તેનો લાઈવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો