Video: છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.




