VIDEO: જામનગરની સાધના કોલોનીમાં જર્જરીત ઈમારતનો એક ભાગ ધરાશાયી
જામનગરની સાધના કોલોનીમાં ગત રાત્રે વધુ એક જર્જરીત ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થયો
જામનગરની સાધના કોલોનીમાં ગત રાત્રે વધુ એક જર્જરીત ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થયો હતો. મતરાત્રે ધડાકાભેર અવાજ સંભળાતા રહિશો ડરના માર્યા બહાર ભાગ્યા હતા. વરસાદમા કારણે જર્જરિત ઈમારતો જમીન દોસ્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.




