મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ઓનલાઇન સામાનના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ

સુરતના યોગીચોક વિસ્તારમાં શિવફાર્મ નજીક આવેલા ઓનલાઇન વેચાતી વસ્તુઓના ગોડાઉનમાં મોડ

તસવીર: gstv

સુરતના યોગીચોક વિસ્તારમાં શિવફાર્મ નજીક આવેલા ઓનલાઇન વેચાતી વસ્તુઓના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સવાર સુધીમાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો